Thursday, July 09, 2020

1000+ Gujarati Status Attitude Royal Fb, whatsapp gujarati text & images

  Jayesh dabhi       Thursday, July 09, 2020

Gujarati status attitude

gujarati status for attitude,gujarati status
gujarati status for attitude

 gujarati status attitude; Friends, our Gujarati people are our habit, we go anywhere we work with our attitude and our attitude is our identity, today go anywhere Gujarati people have come from all over to see you, you will find Gujarati your attitude is right, that's why we  Here you have set some attitude status in Gujarati, which you are going to like a lot, then I sincerely hope that you are going to like all these Gujarati status in Gujarat taxt and like this Gujarati status Gujarati shayari and many more  To read in Gujarati, you can follow our website.

  In this post, we have shared with you in Gujarati Whatsapp Status Status or Gujarati Facebook Status Status 2020. All the status status is in Gujarati text which is very easy to share so that you can selectively copy and copy elsewhere  You can also share this Gujarati Attitude has been provided in WhatsApp status images and text, so how do you like all these Attitude status, please comment by telling us, we hope that you will like all those status

gujarati status attitude 2020 royal

gujarati status attitude
gujarati status attitude

જિંદગીમાં #Entry નહીં સાહેબ, પણ #Exit જોરદાર હોવી જોઈએ !!

હવે તો સમય જ કહેશે તને, કે કેટલા સારા હતા અમે !!

ઉંચી BRAND નું દિલ છે મારું, ગમે તેવાને ના મળે હો સાહેબ !!

સફાઈઓ આપવાનું છોડી દીધું મેં, સાફ શબ્દોમાં કહું છું ખરાબ છું હું !!

ખરાબ સમય દરેકનો આવે છે, તારો હું લાવીશ !!

gujarati status attitude boy


કોઈ કહે કે તમે આવા કેમ ? તો કહેજો અમારામાં ખામી જોવાવાળા તમે જ કેમ ?️

gujarati status attitude
gujarati status attitude


ખાલી #Attitude હોવાથી કંઈ નથી થતું સાહેબ, #Smile એવી આપો કે બધાના મન જીતી લે !!

કેટલા નસીબવાળો હશે એ, જેની #WIFE હું બનીશ !!

ચહેરા પર સ્માઈલની અને જિંદગીમાં સ્ટાઈલની, કોઈ દિવસ કમી ના આવવી જોઈએ !!

હજી તો હું એ પણ નથી જાણતો, કે છોકરીઓ સાથે વાતની શરૂઆત કેમ કરાય !!

gujarati status attitude 2020 download

gujarati status attitude
gujarati status attitude 

તમે તો બસ તમે જ છો, પણ ઓછા તો અમે પણ નથી હો !!

થોડા ખરાબ છીએ એટલે તો મોજ કરીએ છીએ, સારા હતા ત્યારે ક્યાં કોઈએ એવોર્ડ આપી દીધા હતા !!

શક્ય જ નથી કે હું દરેકની નજરોમાં નિર્દોષ દેખાઉં, પ્રયત્ન મારો એ છે કે હું મારી નજરમાં સાફ દેખાઉં !!

ભીંત ફાડીને ઉગેલો પીપળો છું હું, મને ક્યાં વળી કોઈએ ક્યારામાં રોપ્યો હતો !!

આખી દુનિયા #Mingle છે, બસ ખાલી હું જ #Single છું !!

gujarati status attitude bhai

gujarati status attitude
gujarati status attitude

મેં સંબંધ ઓછા કરી નાખ્યા, પણ જેટલા રાખ્યા એટલા મજબુત કરી નાખ્યા !!

લોકો શું વિચારે છે મારા વિશે, એનાથી મને કોઈ જ ફર્ક નથી પડતો !!

મારી ખામોશી પર ના જશો સાહેબ, રાખની નીચે પણ આગ સળગતી હોય છે !!

ઓયે સાંભળ પાગલ, મારા જેવો તને Google માં પણ નહીં મળે !!

વહેતા તો અમને પણ આવડતું હતું જળમાં, પણ કોઈ હલકા ના કહે એટલે ડૂબી ગયા સાહેબ !!

gujarati attitude status bapu

gujarati status attitude
gujarati status attitude


તમને તમારી જાત પર અભિમાન છે, તો મારે પણ મારું સ્વાભિમાન છે સાહેબ !!

મારી હાર પર આશ્વાસનની જરૂર નહીં પડે મને, મેં એટલા પણ કમજોર નથી રાખ્યા મારા ઈરાદાઓને !!

જે બધાના થઇ જાય છે, અમે એમના ક્યારેય નહીં થઈએ !!

જેટલો બદલાઈ શકતો એટલો બદલી ગયો છું હું, હવે જેને વાંધો હોય એ પોતાનો રસ્તો બદલજો !!

મારી જિંદગીમાં મને દરેકની જરૂર નથી, બસ થોડા એવા લોકોની જરૂર છે જે મને સમજી શકે !!

best gujarati status attitude

gujarati status attitude
gujarati status attitude

કહી દો તમામ દુઃખો અને મુશ્કેલીઓને, હવે મને દરેક હાલતમાં જીવતા આવડી ગયું છે !!

મારે રોજ એક જ પ્રોબ્લેમ હોય છે, કે આજે શું પહેરું !!

લગાવ બસ એટલે ઓછો રાખું છું, લોકો ક્યાં હંમેશા માટે આવે છે જિંદગીમાં !!

ફક્ત મારું નામ જ તોફાની છે, બાકી દિલનો તો હું સાવ ભોળો છું !!

અમુક છોકરીઓ બાઠકી ભલે હોય, પણ તુફાન હોય છે !!

best gujarati attitude status for facebook

gujarati status attitude
gujarati status attitude

નથી આવડતી મને ઉડતી પતંગ જેવી ચાલાકી, ગળે મળીને ગળા કાપવા એ મારું કામ નહીં !!

હા હું આજે પણ #સિંગલ છું, કેમ કે મને કોઈ સાચવી શકે એમ નથી !!

ભલે જમાનો ગમે તેટલો વિરુદ્ધ હોય, ચાલીશ તો હું સાચા અને સાફ રસ્તા પર જ !!

તમે ચહેરાની શું વાત કરો છો સાહેબ, લોકો તો અમારી #પોસ્ટના પણ દીવાના છે !!

મારી મમ્મી થાકી ગઈ છે મારાથી, ખબર નહીં મારી સાસુનું શું થશે !!

gujarati bad attitude status

gujarati status attitude
gujarati status attitude


જો તને મારી નથી પડી, તો મને પણ તારી જરાય નથી પડી !!

જા ગોતી લે મારા જેવી, મળી જાય તો ખુશ રહેજે ને ના મળે તો ડૂબી મરજે !!

જરા સંભાળીને સંબંધ બનાવજો મારી સાથે, કેમ કે હું સંબંધ અંત સુધી સાચવું છું !!

માચીસની તો અહીંયા જરૂર જ ક્યાં પડે છે, અમુક લોકો મને જોઇને જ બળી જાય છે !!

આજકાલ બધા જ #Date કરી રહ્યા છે, બસ હું એકલો જ છું જે #Wait કરી રહ્યો છું !!

gujarati cool attitude status for girl

gujarati status attitude
gujarati status attitude


બગડી ગઈ છું હું, કોઈ સુધારવાવાળો જોઈએ છે !!

સાંભળ પાગલ ! હું એક છોકરી છું, કોઈ મેગી નહીં કે બે મીનીટમાં તૈયાર થઇ જાવ !!

સફરનો અંત રસ્તા પરની ઠોકરથી નહીં લાવું, હજી એ ઠોકરને મારે લાત મારવાની બાકી છે !!

હાથ નથી જોડ્યા મેં કોઈ સામે, એક તું જ છે જે ઝુકાવી જાય છે મને !!

હું કોઈનું દિલ નથી તોડતી, સીધું મોઢું જ તોડી નાખું છું !!

gujarati girl attitude status download

 gujarati status attitude
 gujarati status attitude

કાં તો હું રસ્તો શોધી લઈશ કાં તો બનાવી લઈશ, પણ હું હાર તો નહીં જ માનું સાહેબ !!

જેટલું મગજ છોકરાઓ પાસે હોય છે, એટલું તો મારું હંમેશા ખરાબ રહે છે !!

#Attitude તો હંમેશા રહેવાનો જ, ના ગમે તો જા કોઈ બીજો શોધી લે !!

ખુશામત કરીને ખીર ખાવા કરતા, મહેનત કરીને ખીચડી ખાવી વધુ સારી !!

જે છોકરી રૂપાળી હોય છે, એ બહુ નખરાળી હોય છે !!

gujarati attitude status facebook

gujarati status attitude
gujarati status attitude

બીજાનું પાણી માપવાની હિંમત ત્યારે જ કરવી, જયારે આપણને પોતાને તરતા આવડતું હોય !!

શું ફર્ક પડે છે કે તમે મને પસંદ નથી કરતા, મને હું ગમું છું એ જ ઘણું છે !!

પોતાનો હોય એને જ વટ કહેવાય, બાકી બીજાની તો ઝેરોક્ષ જ હોય !!

અંદાજ થોડો અલગ છે મારા વિચારવાનો, લોકોને મંઝીલનો શોખ છે ને મને સાચા રસ્તાનો !!

થોડો સમય લાગશે પણ ઠીક થઇ જઈશ, હું ઠોકરથી પડ્યો છું પોતાની નજરોથી નહીં !!

gujarati attitude status for girl

gujarati status attitude
gujarati status attitude

સૌથી ડાહી છોકરી છું હું, જ્યાં સુધી કોઈ હેરાન ના કરે ત્યાં સુધી !!

સ્વભાવમાં થોડી ગરમી પણ જરૂરી છે સાહેબ, બાકી ખારો ના હોય તો દુનિયા દરિયો પણ પી જાય !!

તું મારી ચિંતા છોડી તારું કરજે હો વાલા, મારી લાજ રાખવાવાળો મારો મહાદેવ બેઠો છે !!

આપણને ચાહવા કોઈને મજબુર ના કરી શકાય, પણ કોઈ આપણને ચાહે એવી વ્યક્તિ જરૂર બની શકાય !!

ખુદને ભૂલીને ભટકી ન જાઉં હું ક્યારેક, એટલે જ અરીસાનો ટુકડો ખિસ્સામાં રાખું છું !!

gujarati attitude status facebook 2020હું ખુશ છું કે કોઈ મારી વાત તો કરે છે, ખરાબ કહે છે તો શું થયું એ યાદ તો કરે છે !!

મારા એકાંતમાં જ હું એટલો વ્યસ્ત છું, દુનિયાને શું ખબર કે હું કેટલો મસ્ત છું !!

આપણે પણ સામેથી બોલાવવાનું છોડી દીધું, જો બોલાવે તો બોલવાનું બાકી જાય તેલ લેવા !!

સાચું કહું છું છોડી દે મને, હું ભરોસાપાત્ર માણસ નથી !!

મારે એવી છોકરી જોઇને જેને ચાલવું ખુબ ગમે, કેમ કે મારી પાસે ગાડી નથી !!

gujarati status fb attitudeજવાની તો તોફાની જ હોવી જોઈએ, બાકી શાંત તો પાણી પણ હોય જ છે !!

હું થોડાક જ લોકોની નજીક છું, અને એ થોડાક લોકો જ મારી દુનિયા છે !!

સહનશક્તિ તો ઘણી છે મારી, બસ કોઈ તારા વિશે બોલી જાય તો સહન ના થાય !!

બસ મારી એક જ ઈચ્છા છે જિંદગીમાં કે એવો કોઈ મુકામ મળે, જે દિવસે મારી જિંદગી ઢળે એ દિવસ આભેથી સુરજ પણ રડે !!

પ્રેમ કરું છું એટલે તારી ચિંતા કરું છું, બાકી નફરતમાં તો તારો ઉલ્લેખ પણ ના હોય !!

View more

gujarati attitude status for instagram

gujarati status attitude
gujarati status attitude 


પીઠ પાછળ બોલવું એ મારી આદત નથી બીજાની જેમ, બે શબ્દો ઓછા બોલું છું પણ માણસની સામે બોલું છું !!

બાળપણથી આદત છે ગમતું સાચવવાની, પછી એ કોઈ વસ્તુ હોય કે તું !!

અમારાથી બેવફાઈ કોણ કરવાનું સાહેબ, અમે તો પ્રેમ જ દેવોના દેવ મહાદેવને કર્યો છે !!

ગાય બનીને આવશો તો અમે ગોવાળ છીએ સાહેબ, બાકી સિંહ બનીને આવશોને તો અમે પણ શિકારી છીએ !!

ના તો હું નાસ્તિક છું કે ના તો હું આસ્તિક છું, હું જે કંઈ પણ છું એ બસ વાસ્તવિક છું !!

fb gujarati status attitude

gujarati status attitude
gujarati status attitude

હું નમું જરૂર છું પણ માત્ર એ લોકોની સામે જ, જેને મને નમતો જોવાની ઈચ્છા નથી હોતી !!

એટીટ્યુડ તો બાળકો બતાવે સાહેબ, અમે તો લોકોને એમની ઔકાત દેખાડીએ છીએ !!

એ તો ખાનદાની નડી જાય છે સાહેબ, બાકી ખાનદાન ઉખાડતા વાર ના લાગે !!

વટ તો હોય જ ને સાહેબ, મહાદેવનો હાથ છે અમારી ઉપર !!

મારી અવગણના કરવાવાળાને હું, મારી સફળતાથી જ જવાબ આપીશ !!

gujarati attitude status in gujarati


તમારે મને ક્યારેય કંઈ નહીં કહેવાનું, એક વાત યાદ રાખજો કે હું મારી રીતે પરફેક્ટ જ છું !!

gujarati status attitude
gujarati status attitude


હું બદનસીબ નથી સાહેબ, બસ મારા સમયને આવવામાં થોડો સમય બાકી છે !! ધાક ધમકી તો લુખ્ખાઓ આપે, અહીં તો સીધું ફાયરીંગ જ થાય હો વ્હાલા !!

વાત એ નથી કે મને કોઈ મળતી નથી, વાત એ છે કે મારે કોઈ જોઈતી જ નથી !!

એક નાનકડી ખોટ લઈને જનમ્યો છું, જ્યાં વપરાય મગજ ત્યાં પણ હૃદય વાપરતો રહ્યો છું !!

ઝુપડીમાં રાજ કરવું મને ગમશે સાહેબ, પણ મહેલોની ગુલામી કરવી મને નહીં પરવડે !!

હું અભિમાની નથી સાહેબ, બસ મારી મહેનતનો એટીટયુડ છે !!

હું સારી વ્યક્તિ જ છું પણ એનું કારણ ના પૂછતાં, કેમ કે એક કારણ એમાંથી તમે પણ છો !!

છોકરી સંસ્કારી હોવી જોઈએ, બાકી સ્માર્ટ તો મારો ફોન પણ છે !!

ટૂંકમાં કહું તો અમારા વિશે એ લોકો વધારે જાણે છે, જે લોકોને અમે પોતે પણ નથી જાણતા !!

જો બકા આપણું તો બસ એક જ કામ, ખાવાનું, પીવાનું ને મોજમાં રેવાનું !!

ભલે જલાવે દુનિયા મને પણ હું તો જીવવાનો, લાખ ભેળવો માટીમાં મને પણ હું તો બેઠો થવાનો !!

શાંત છીએ એનો મતલબ એ નથી કે બધું ભૂલી ગયા છીએ, પર્વત ભલે શાંત હોય પણ એની અંદર જવાળામુખી સળગતો હોય છે !!


attitude status in gujarati 1 line,2 line gujarati attitude status,gujarati attitude status for facebook,gujarati attitude status for friends,gujarati attitude status for bhai,


જો બકા આપણે તો હસતા રહેવાનું, બાકી દુનિયા આખી તેલ લેવા જાય !!

હા મને ગુસ્સો આવે છે, કારણ કે ખોટું મારાથી સહન નથી થતું !!

છોકરો #Honest હોવો જોઈએ, બાકી #Smart તો આજકાલ ફોન પણ છે !!

તું ડાહી શરમાળ શાંત હરણ જેવી, અને હું ગામ આખાની હળી કરતો સાવજ !!

મારા વાળી થોડી #લેટ આવશે, પણ જો જો લાખોમાં #એક આવશે !!

કોઈના હાડકા તોડવા હોય તો એક સેકન્ડ પણ નથી વિચારતો, પણ કોઈનો ભરોસો તોડતા મારો જીવ ક્યારેય નથી ચાલતો !!

જિંદગી અને જુવાની એક વાર જ આવે, મારું માનો તો મોજથી જીવી લેવાની !!

દુનિયામાં એવો કોઈ Subject નથી બન્યો, જે એક રાતમાં વાંચીને પાસ ના કરી શકાય !!

જિંદગી ગમે ત્યારે અને ગમે ત્યાંથી શરુ કરી શકાય, કાટ હથિયારોને લાગે ઈરાદાઓને નહીં સાહેબ !!

એક મફતની સલાહ આપું છું ધ્યાનથી સાંભળજે, ક્યારેય કોઈને મફતમાં સલાહ ના આપતો !!

હું ક્યાં કહું છું કે મારા શબ્દોની કદર થવી જોઈએ, બસ એકવાર વાંચો તો દિલ પર અસર થવી જોઈએ !!

એના માટે માન હતું, પણ એને થોડુક અભિમાન હતું !!


gujarati attitude status whatsapp,attitude status in gujarati with emoji,best gujarati attitude whatsapp status,attitude gujarati status,attitude whatsapp status gujarati,હું એક જ શોખ જોરદાર રાખું છું, પરિસ્થિતિ ગમે તે હોય પણ ચહેરા પર મુસ્કાન રાખું છું !!

આ તો બળતરા કરવાવાળાની દુઆ છે, નહીંતર હું આટલો ફેમસ થોડો હોવ !!

યાદ રાખજો સમય પોતાનો રંગ જરૂર બદલે છે, આજે તમારો છે તો કાલે મારો પણ આવશે !!

જિંદગીમાં ગમે તેવી મજબૂરી હોય, એકવાર કોઈનો હાથ પકડ્યા પછી છોડવાનો ના હોય !!

આ તો માં-બાપના સંસ્કાર નડે છે, બાકી તને તો શું તારા બાપને પણ નચાવું !!

જિંદગી હંમેશા એવી જીવો, કે તમારી મજાક કરવાવાળા ખુદ મજાક બની જાય !!

ચાલ્યા જઈશું તમને તમારા હાલ પર છોડીને, કદર શું છે એ સમય બતાવશે તમને !!

એક નાનકડું કારણ છે મારું નીચે જોઇને ચાલવા માટે, હું માટીનો બનેલો છું તો મને અભિમાન ના શોભે !!

#Personality તો હંમેશા એવી જ હોવી જોઈએ સાહેબ, કે માણસોને આપણો ફોટો પણ ચશ્માં ઉતારીને જોવો પડે !!

નથી જોઈતી મારે પ્રેમનો દેખાવ કરતી ભીડ, બસ કોઈ એક પણ દિલથી હુંફ આપનારું હશે તો ચાલશે !!

gujarati attitude status hindi,gujarati status high attitude,gujarati attitude happy birthday status,gujarati attitude status image,gujarati attitude status in hindi,gujarati attitude status in text,

આ સસ્તા માણસોના જમાનામાં, કોહીનુર હીરો બનવા માંગુ છું હું !!

દુનિયા જીતી જાશુ વાલા, બસ ભાયુ ભેગા અને ભડવા છેટા રેજો !!

સિંહ જેવા દોસ્તો અને બકરી જેવા દુશ્મન હોય, તો જિંદગીમાં મોજે મોજ જ હોય હો વાલા !!

મને સાગરની બીક ના બતાવ દોસ્ત, મેં હસતા ગાલોના ખાડામાં તોફાન જોયા છે !!

હું દુશ્મનના પત્થરનો જવાબ ફૂલથી જ આપું છું, પણ એ ફૂલ હંમેશા એની કબર પર હોય છે !!

આપણો તો એક જ નિયમ વાલા, નાત માટે માન અને દોસ્તો માટે જાન !!

બસ એક તને જ તોફાની લાગુ છું, બાકી તો આખું ગામ કહે છે કે કેવો ડાહ્યો છોકરો છે !!

હું તો સાદગી પર મરું છું, તું કેમ આટલી તૈયાર થઈને નીકળે છે !!

મને ૯૯% ખાતરી છે કે તમે મને ધિક્કારો છો, અને ૧૦૦% ખાતરી છે કે મને એનાથી કોઈ ફર્ક નથી પડતો !!

મારી દોસ્તીનો ફાયદો ઉઠાવી લેજે, કેમ કે મારી દુશ્મનીનું નુકશાન તું સહન નહીં કરી શકે !!

હંમેશા જ્યાં છીએ ત્યાં નંબર-1 છીએ, બસ આ ભાવ જ નંબર-1 બનાવી શકશે !!

gujarati status in attitude,attitude status in gujarati 2 line,attitude status in gujarati for boy,gujarati kathiyawadi attitude status,gujarati status line attitude,gujarati status love attitude 2018,

શબ્દો તમારા દમદાર હોવા જોઈએ સાહેબ, જોખેલા ઓછા અને ચાખેલા વધુ હોવા જોઈએ !!હું સુધરી ગયો એવું ક્યારેય સાંભળવા નહીં મળે તમને, કેમ કે સિંહ તો ખૂંખાર જ સારા લાગે !!

ઈચ્છા તો મને પણ ઘણી છે તને મોબાઈલ નંબર આપવાની, પણ તું માંગે તો આપું ને !!

તાળું તોડી કોઈ લુંટી લે એટલી જિંદગી અમીર તો નથી, પણ મૈત્રી ભાવો કદી ખૂટે એટલો ગરીબ પણ હું નથી !!

બધા નમેલા માથા ગુલામોના નથી હોતા સાહેબ, બસ માન અને મર્યાદા નામની પણ કોઈ વસ્તુ હોય છે !!

જો હું સ્ટાઈલ ના મારું, તો છોકરીઓ લાઈન કોને મારશે !!

કપટીઓને કહી દો સમય ખાલી મૌન છે, બાકી બધી ખબર છે કે કોની પાછળ કોણ છે !!

તું રિસાઈ જાય ત્યારે હું હારી જાવ છું, બાકી હેસિયત તો દુનિયા જીતવાની રાખું છું !!

મહાદેવના ભક્ત છીએ વાલા, માનમાં અમે માથું ઉતારી દઈએ અને અપમાનમાં માથું ઉડાવી પણ દઈએ !!

મને એ આંખોમાં આંસુ નથી ગમતા, જે આંખોમાં હું મારા માટે પ્રેમ જોઉં છું !!
gujarati attitude status love,gujarati attitude status 2 lines,attitude status gujarati lyrics,gujarati language attitude status,gujarati life attitude status,mahadev gujarati attitude status,gujarati status new attitude,gujarati attitude status new 2018,new gujarati attitude status 2019,

મારી વાતનું ખોટું લાગે તો ખોટું ના લગાડતી, હું તો જીદ્દી છું ને મસ્તી તો કરીશ જ !!

એને રૂપનો ઘમંડ આવી ગયો સાહેબ, હવે એ અપ્સરા હોય તો પણ મારે ના જોઈએ !!

ગુજરાતી છોકરીઓમાં બીજું કશું હોય કે ના હોય, પણ #Attitude તો આખા ગામનો હોય !!

સાહેબ હું પાવર અને પૈસાને નહીં, સંબંધને માન આપુ છું !!

જખ્મો તો હું પણ તમારા કરતા ઊંડા રાખું છું, પણ જખ્મો ઉપર હું મુસ્કુરાહટના પહેરા રાખું છું !!

છોકરી સુંદર હોય તો બધાને ગમે, પણ મને તો Simple હોય તો વધારે ગમે !!

#Smart છું પણ #Girl Friend નથી, કારણ કે મારે પ્રેમ કરવો છે #Time Pass નહીં !!

તને મારા વગર ચાલશે તો સાંભળ, મને તારા વગર દોડશે !!

સમજુતી કરી લીધી છે મેં મારા ભોળા અંતર સાથે, વાતો કરવી ફૂલો સાથે અને મૂંગા રહેવું પત્થર સાથે !!

પકડી લેશો તમે તો આ નસીબ વાળો હાથ છે, છોડી દેશો તમે તો આમાં ક્યાં રેખાઓ ખાસ છે !!

full attitude status gujarati new,gujarati status on attitude,gujarati attitude status patel,gujarati attitude status photos,positive attitude gujarati status,attitude status in gujarati pic,gujarati status attitude rajputana,


મશહુર થઈને ઓળખ ઉભી કરવાનો મને ક્યા શોખ છે, મને તો મારા નજીકના લોકો સારી રીતે ઓળખે તોય ઘણું છે !!

લડી લેવું જ્યાં સુધી દિલમાં થોડી ઘણી hope હોય, પછી સામે ભલેને ગમે તેટલી મોટી તોપ હોય !!

હું એટલા માટે હંમેશા ખુશ રહી શકુ છું, કારણ કે હું મારી સરખામણી ફકત મારી સાથે જ કરુ છું !!

નમતો હતો, નમું છું અને નમીશ માત્ર સંબંધો સાચવવા માટે, બાકી લાચાર ત્યારે પણ ન હતો અને આજે પણ નથી !!

હકથી પૂછશો તો શ્વાસોશ્વાસની ખબર આપીશ, જો શંકાએ સ્થાન લીધું તો મોતનીય ખબર નહીં આપું !!

ભીડમાં ભીડ જેવો ના થઇ જઉં, એટલે જ એકલો રહું છું !!

મુસીબતની મજાલ નથી કે મને ઝુકાવે, સામા વહેણમાં તરવાની આદત છે મને !!

હું તો સંબંધનો પાકો ખેલાડી છું સાહેબ, રમતમાં મારી જિંદગી હોય પણ કોઈની જિંદગીમાં મારી રમત ના હોય !!

પસંદ મારી લાજવાબ જ હોય છે, ઉદાહરણ તમારું જ લઇ લો ને !!

એવું બદલાઈ જવું છે ને, લોકો તરસી જાય પહેલા જેવો જોવા માટે !!

gujarati attitude status rajput,gujarati status attitude 2019 royal,rajput gujarati status attitude 2017,gujarati status shayari attitude,gujarati attitude status sms,gujarati status saheb attitude,

લાવીશ ભાઈ લાવીશ એક દિવસ એવો પણ લાવીશ, મને મળવા માટે લોકો તરસશે ને હું બધાને લાઈનમાં બોલાવીશ !!

ઈમાનદારી એક મોંઘો શોખ છે, જે હર કોઈની તાકાતની વાત નથી !!

પ્રેમ કરવો તો સિંહણ જેવીને સાહેબ, હરણીઓ ક્યારે ફૂદકી જાય નક્કી નહીં !!

નામ અને ઓળખાણ નાની છે, પણ મારી પોતાની છે !!

કોઈને દુઃખ ના લાગે એ માટે મૌન વજનદાર રાખું છું, નહીં તો શબ્દો હું પણ ધારદાર રાખું છું !!

ભરોસો રાખજે મારા પર, અને કોઈને દિલમાં વસાવી લઈએ તો કોઈ દિવસ ભૂલતા નથી !!

હું નમી ગયો એમની સામે, કેમ કે મારે વટ નહીં સંબંધ રાખવો હતો !!

તૂટીને, વિખેરાઈને, જાતને સમેટતા મને આવડે છે, માણસ છું એટલે એક આંખે હસતા ને એક આંખે રડતા મને આવડે છે !!

તમે કોઈ જાદુગર છો કે શું, મારા દિલમાં સમાવું અે કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી !!

જાણું છું કે સારી જિંદગી જીવવામાં હજાર લોચા છે, પણ હસતે મુખે જીવી લેવાના કારણ ક્યાં ઓછા છે !!

gujarati attitude status shayari,gujarati attitude shayari status,gujarati attitude status text,gujarati attitude status thakor,gujarati two line attitude status,જ્યારે જ્યારે ચુપ રહ્યો છું ત્યારે ત્યારે લોકોને સારો લાગ્યો છું, જ્યારે જ્યારે સત્ય કહ્યું છે ત્યારે પારકા તો દુર પોતાનાઓને પણ કડવો ઝેર લાગ્યો છું !!

જોરથી ધક્કો માર્યો લોકોએ ડૂબાડવા માટે, ફાયદો એ થયો કે હું તરતા શીખી ગયો !!

સ્વમાની માણસ છું સાહેબ, સંઘર્ષ કરતા આવડશે પણ સહન કરતા નહીં !!

તું જેવી મને વિચારે છો તેવી હું નથી, હું જેવી છું તેવી તું વિચારી પણ નહીં શકે !!

મોત કાલે આવતું હોય તો આજે આવે, પણ જીવવું તો બાકી વટથી જીવવું !!

નાની ઉંમરમાં અનુભવ જાજા લઇ બેઠો છું, ખબર નહિ જીવનમાં હું ક્યા જઈ બેઠો છું !!

મિલાવું હાથ તો એમાં મિલાવટ હું નથી કરતો, સંબંધોમાં સમય વર્તી સજાવટ હું નથી કરતો !!

ભારીમાં ભારી વજન ઉઠાવી લઉં છું, પણ હજી સુધી કોઈનો ફાયદો નથી ઉઠાવ્યો !!

અમુક લોકો આવ્યા હતા મને સમજવા માટે, પછી પોતે જ સમજીને ચાલ્યા ગયા !!

અરે કંઈ વાંધો નહીં, લોકો અમને મતલબ પડે ત્યારે તો યાદ કરે છે !!

Gujarati attitude status shayari in text

Gujarati attitude status: Friends, Attitude is very different, sometimes in Kabar Love, Attitude Sad Attitude Success Attitude Fellier Attitude Romantic Attitude Beauty Attitude Fashion Attitude Study Attitude Job Attitude, we like to experience a lot in our personal life in this post we have a lot of Gujarati Attitude.  You have shared the status with you, you can copy your status to your personality beauty or whatever suits you, you can copy it and share it anywhere.


 • હું એ ચહેરાને ક્યારેય ઉદાસ નહીં થવા દઉં, જે મારા ચહેરાને જોઇને ખુશ થઇ જાય છે !! • મારો તો સ્વભાવ છે દુધમાં સાકરની જેમ ભળી જવાનો, પણ તમને જ ગળ્યું ના ભાવે એમાં મારો શું વાંક !! • જીતવાની મજા તો ત્યારે જ આવે, જ્યારે આખી દુનિયા તમારી હારની રાહ જોઇને બેઠી હોય !! •  હૂ તારાથી નારાજ થઈસ તો ઍ હદથી થઈસ , કે તારી આ સુંદર આંખો મારી ઍક જલક જોવા માટે પણ તરસી જસે. • અમારી જેવા ભોળા છોકરાઑઍ જો દાદાગીરી શરૂ કરી દીધી, તો આ સુંદર છોકરિઑ ને કોણ સાચવશે. • દમ કપડાઓ મા નહી ,પણ પોતાના જીગર પર રાખો ..કેમ કે વાત જો કપડાની જ હોત તો સફેદ ક્ફન રહેલો મડદુ પણ સુલતાન મીર્જા હોત. •  પ્રેમ નો વ્યાપાર જ બંધ કરી દીધો સાહેબજી, કેમ કે ફાયદામા ખીચ્છૂ બળે અને , અને નુકસાની મા દિલ બળે!! •  મારા શબ્દો ને એટલા ઉંડાણથી વાંચ્યા ન કરો .. કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહીં શકો. • આતો સમય ખરાબ ચાલે છે બાકી …ગરમી થાતી ને ત્યારે ફુક મારવા માટે પણ છોકરીઓ રાખતા હો. • અગર આ દુનીયા માં “નમો” ને છોડી ને બીજા કોઇ ફેમસ વ્યકિત હોય .તો એ… “અમો” અને “તમો” • દુઃખ, દુશ્મન અને દેવું, એ માત્ર મરદને જ હોય !! • મારી ખૂશી અમુક લોકો જોઇ નથી શકતા, ને એ લોકો મારું કંઈ ઊખાડી પણ નથી શકતા !! • મારે કોઈના #Like ની કોઈ જરૂર નથી, લોકો મને દિલથી #Like કરે છે એ જ ઘણું છે !! • મારી પાસે નમવા માટેની સભ્યતા છે, તો નમાડવાની તાકાત પણ છે !! • ખોટી વાહ અને પાછળથી ઘા, આપણા લોહીમાં જ નથી વાલા !! • હું અને મારો સમય બંને સરખા છીએ, એ મારું નથી માનતો ને હું એનું નથી માનતો !!


 • મંઝીલે પહોંચવું હોત તો હું તારાથી વહેલા પહોંચી જાત, પણ કોઈનો હાથ છોડીને આગળ વધવું એ મારા સ્વભાવમાં નથી !! • આજીવન તારો સાવજ બનીને રહું, જો તું મારી સિંહણ બનીને મને વળગી રહે !! • તૂટીને, વિખેરાઈને, જાતને સમેટતા મને આવડે છે, માણસ છું એટલે એક આંખે હસતા ને એક આંખે રડતા મને આવડે છે !! • મારી જીવવાની રીત થોડી અલગ છે, હું ઉમ્મીદ પર નહિ પણ જીદ પર જીવું છું…..!! • પ્રેમ કરું છું એટલે તારી ચિંતા કરું છું, નફરત માં તો તારો ઉલ્લેખ પણ ન હોય…. • હક થી આપ તો તારી નફરત પણ કબુલ છે, ભીખ માં તો તારો પ્રેમ પણ નહિ… • ક્યારેક નરમ… ક્યારેક કડક… ઉફ્ફ। .. આ મારો atittude •  મળી જાય સરળતાથી ઍનિખ્વાહિસ કોને છે, જીદ તો ઍનિ છે જે તકદીર મા લખ્યુ જ નથી. •  ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ , સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત. •  લોકો ના બ્લડ ગ્રૂપમા (+) અને (-) આવે છે , પણ મારા બ્લડ ગ્રૂપ માતો #Attitude આવે છે. • મારી હિમ્મત ની પરખવાની કોશિશ પણ ના કરતા , પહેલા પણ ઘણા બધા તુફાનોઍ ઍનો રસ્તો બદલી નાખ્યો છે. • ઍટલો બધો પણ ઘમંડ ના કર તારી જીત પર, શહેરમા તારી જીત કરતા તો વધારે ચર્ચા મારી હાર ના થાય છે.

gujarati attitude status quotes for whatsapp and facebook


gujarati status attitude,gujarati status
gujarati status attitude


મંજિલ તો મારી ઍ છે ક જ્યારે પણ હૂ હારુ, ઍ દિવસે જીતવાવાળા કરતા વધારે ચર્ચા મારી હારના થતા હોઇ.

 હૂ આજે પણ શતરંજની રમત ઍકલો જ રમુ છુ, કેમ કે મને મારા મિત્રો ની વિરૂદ્ધ મા ચાલ ચાલતા નથી આવડતુ.

તેવર તો અમે સમય આવે બતાવશુ , શહેર તમે ખરીદી લેજો પણ ઍના પર હૂકુમત તો અમે ચલાવસુ.

અમારી આદતો ખરાબ નથી, બસ શોખ ઉંચા છે, નયતર તો કોઇ સપના ની ઍટલી ઔકાત નથી, કે જેને અમે જોઈયે અને ઍ પૂરુ ના થાય

#‎Attitude‬,હોવાથી કઈ થતું નથી , #‎Smile‬ એવી આપો કે બધાના મન જીતી લે

Attitude ની શું વાત કરો છો , અમે તો મચ્છર પણ AK47 થી ઉડાવી છીએ.

જો હું સુધરી જાઉં તો , એ બધા શું કરશે જે મારા પાગલપણ નાં પણ ફેન છે

માથે હેલ્મેટ ન રાખવું પણ ફેન્સી મોબાઈલ કવર જરૂર રાખવું

View more

આપડા માટે તાજ મહેલ કઈ ખાસ નથી , કારણ કે અહિયાં મુમતાજ તો રોજ બદલાય છે….

આમતો ગુંડા બનવાનો શોખ હતો। .. પણ છોડી ઉ એ હિરો બનાવી દીધો।

હું રાજા નથી , પણ જેને પ્રેમ કરું છું એ જરૂર મારી રાણી છે

આપની ડીમાંડ થી ઓનલાઈન છું

હું કોઈ નું નેતૃત્વ નથી કરતો , ઘેલા બધા મારા ફોલ્લોવેર્સ છે.

હું કોઈને અપમાનિત નથી કરતો માત્ર એનો પરિચય આપું છુ

ભરોસો રાખો હું સૂર્ય કરતા પણ HOT છું

જેની જરૂર નથી તેવી વસ્તુ ખરીદો છો તો, જેની જરૂર છે તેવી વસ્તુ વેચવી પડશે

વીરતા જ માનવીનો સૌથી ઉજ્જવળ ગુણ છે

ખિસ્સા ખાલી ને ભભકો ભારી

બધીજ છોકરીઓ મને પ્રેમ કરે તો મે હુ કરુ

ભલેને અટપટા સો દાખલા છે સંબંધો માં
પણ અહંમ ને બાદ કરો તો જવાબ સહેલાજ છે

મારા શબ્દો ને એટલા ઉંડાણથી વાંચ્યા ન કરો .. કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહીં શકો…

દરિયા પાસેથી થોડું જ્ઞાન લઈને બેઠો છું,
મુખે મુસ્કાન,અંદર તોફાન લઈને બેઠો છુંઆતો સમય ખરાબ ચાલે છે બાકી …ગરમી થાતી ને ત્યારે ફુક મારવા માટે પણ છોકરીઓ રાખતા હો

અગર આ દુનીયા માં “નમો” ને છોડી ને બીજા કોઇ ફેમસ વ્યકિત હોય .તો એ… “અમો” અને “તમો”

નથી “પૈસા” કે નથી “ડોલર” પણ… તમારા જેવા મિત્રો ના પ્રતાપે ઉંચો છે કોલર…!!

દરિયાને લાગે કે મારી પાસે પાણી અપાર છે.પણ એ ક્યાં જાણે છે કે આતો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે…!!!

પપ્પા કે છે. તુ નલાયક છે દોસ્તો કે તુ નાયક ને દુશ્મનો કેખલનાયક, છોકરીઓ કે તુ મારા માટેજ લાયક છે.

જો તમે stαtus અથવા મારું lαst sєєn જોતા હોય તો ,તમે મારા fríєnd નથી પણ fαn છો.

તમે સારા છો તો થઇ ને દેખાડો,અમે ખરાબ છીએ તો સાબિત કરો

દરેક માણસ હવા માં ઉડી રહ્યો છે , તો જમીન પર આટલી ભીડ કેમ છે…

અમે રાજા એટલે છીએ કે અમે લોકો પર નહિ પણ લોકો ના દિલ પર રાજ કરીએ છીએ

જેની નઝર માં હું સારો નથી …
I think તેમણે
નેત્રદાન કારી દેવું જોઈએ …

LATEST 2020 gujarati attitude status 1. હું જેવી છું ને એવી જ મને રહેવાદો સ્પષ્ટ વક્તા છું ચોખ્ખું મને કહેવાદો
 2. તમારામાં સંચાલનની આવડત જોઇએ, બાકી ભણેલા તો ભાડે મળે સાહેબ!
 3. હજુ સુધી જીંદગીમા પૈસા તો નથી કમાયો,પણ અમુક જગ્યાએ નામ એવુ કમાવ્યુ છે કે જ્યાં પૈસા નહી પણ ફક્ત આપડુ નામ ચાલે છે
 4. થાયએ કરી_લ્યો સ્ટેટ્સ તો નહીંજ મુકું…
 5. આમ તો ખુશીઓ ઉધાર આપ​વા નો કરોબાર કરુ છુ.* *પણ કોઇ સમયસર પાછી નથી આપતુ એટલે નુકસાની મા ચાલુ છુ .
 6. કાઠીયાવાડી ના ખોરડાં ભલે ખંડેર હોય, પણ અેની ખાનદાની કોઈ દી’ ખંડેર ન થાય!


અમારા સપના જોવાનું મૅલી દૅ
ગાંડી
કારણ કૅ
સાવજ
ના સપના જોવા માટે
સીંહણ થાવુ પડૅ

 1. હું એક જ શોખ જોરદાર રાખુ છું. પરિસ્થિતિ ગમે તે હોય… ચેહરા પર હંમેશા સ્મિત રાખુ છું….
 2. ગરમી ક્યાં હજું એવી પડી છે, હજું કેટલાય ના ધમંડો ઓગળ્યા નથી…!!
 3. તને એવું છે કે હુ કોક નો થય ગયો છુ,પણ બકા ગોપી ભલે 1600 હોય પણ ‘Kånø’ તો રાધા નો જ છે
 4. હું SINGLE છુ કારણ કે મારી લાયકાત વાળું કોઈ મળ્યું નથી.

 In today's post, we have shared the Gujarati status Attituide with you, how did you like it, tell us by commenting it, we need a lot of your feedback, we read all the comments and how do you want the status to comment, tell us for you  Such status and images will soon be published on this website, if you like it a lot, then keep your support like this and share this post with your friends and family, thank you
logoblog

Thanks for reading 1000+ Gujarati Status Attitude Royal Fb, whatsapp gujarati text & images

Previous
« Prev Post

No comments:

Post a Comment

Share your comment Hear

close